મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં સગીર ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરનાર સગો કાકો દબોચાયો 

14 August
સામખિયાળી - કચ્છ ઉદય :પૂર્વ કચ્છના સામખીયાળીમાં શરમજનક ઘટના બનવા પામી છે. ૧૬ વર્ષીય ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરનાર સગો કાકો દબોચાયો છે. આ અંગે  સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરમનાક બનાવ સામે આવ્યો છે. ફરિયાદી મહિલાની ૧૬ વર્ષની દીકરી સાથે તેના સગા કાકા ભરતભાઇ જગદીશભાઇ સુથાર (ઉ.વ. ૧૯) એ અડપલાં કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે સામખીયારી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો (ર્ઁંઝ્રર્જીં) એક્ટ હેઠળ ગુનો નોંધી તુરંત જ આરોપી ભરત સુથારની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ