મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ક્રાઈમ

ગાંધીધામના ખારીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની રેડ, ૧૨૦૦ લીટર આથો ઝડપાયો

17 November


ગેઇલ ઇન્ડિયા કંપની પાછળ બાવળની ઝાડીમાં ચાલતું દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું : ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી સલીમ સોઢા સામે કાર્યવાહી


ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા ખારીરોહર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર દરોડો પાડી ૧૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, કિંમત રૂ.૩૦,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ગેઇલ ઇન્ડિયા કંપનીની પાછળ બાવળની ઝાડીમાં દરોડો 
પાડવામાં આવ્યો હતો. આ મામલે ખારીરોહર ખાતે રહેતા સલીમ મામદ સોઢા (ઉ.વ.૨૬) સામે પ્રોહિબિશન કલમ ૬૫(એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ 
પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ